વડનગર કોઠાવાળી અંબાજી ખાતે માતાજી નો પ્રાગટ્ય નાદિવસ શણગાર કરવામાં આવ્યો હતો
વડનગર કોઠાવાળી અંબાજી ખાતે માતાજી નો પ્રાગટ્ય નાદિવસ શણગાર કરવામાં આવ્યો હતો
વડનગર માં કોઠાવાળી અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમા જન્મોત્સવના પર્વ નિમિત્તે માં અંબા બહુચર માતાજી નો શણગાર દર્શન કરવા માટે ભક્તજનોએ અંતરમન હ્રદયપૂર્વક દર્શન નો લાભ લીધો હતો અને ગરબા રમી ને પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા ની અનુભૂતિ કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.