પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી સીડીપીઓશ્રી ના માર્ગદર્શન હેઠળ રાજુલા સેજા કક્ષાનો પોષણ ઉત્સવ ૨૦૨૪ તથા પોષણ ઉડાન ૨૦૨૫ કાર્યક્રમ યોજવામાં આવ્યો
જેમાં લાભાર્થી તથા કાર્યકર/તેડગર બહેનો તેમજ કિશોરી દ્વારા THR માંથી અને મિલેટ્સમાંથી અલગ અલગ 65 વાનગી બનાવવામાં આવી તે વાનગી માં ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા અને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા સાથે પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત પતંગો બનાવી તેમાં પોષણ સૂત્રો લખી ઉડાડવામાં આવી.
આ પોષણ ઉત્સવ ઊજવવા
PSI.શ્રી તેમજ આરોગ્ય સ્ટાફ માધ્યમિક પ્રિસિપાલ. પ્રાથમિક પ્રિન્સિપાલ અને શાળા ના ટ્રસ્ટી મુખ્યસેવિકાશ્રી,એસ.એ.,પી. એસ.ઇ.અને એન.એન.એમ સ્ટાફ,આ.વા.કાર્યકર/તેડાગર બહેનો,લાભાર્થી, કિશોરી બાળકો બોહળી સંખ્યામાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા ભગવતીબેન ના હસ્તે કરવામાં આવ્યું હતું
મીલેટ વાનગીમાં એક થી ત્રણ નંબર આવેલ 1 શહેનાઝબેન એસ. ગાહા 2 કૈલાશબેન ડી. સાખટ 3 નૂતનબેન કે. ડાભી
ટી એચ આર વાનગી 1 નયનાબેન એ. ચૌહાણ 2 નીતાબેન બી. પરમાર 3 કાવીબેન એમ. શિયાળ
પોષણ ઉત્સવ -૨૦૨૪ પોષણ ઉડાન ૨૦૨૫ ખુબજ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.