મુડેટી ના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -૬ ખાતે ૧૧ AHC ને ASI મા બઢતી મળતા Piping સેરેમની યોજાઈ
મુડેટી ના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -૬ ખાતે ૧૧ AHC ને ASI મા બઢતી મળતા Piping સેરેમની યોજાઈ
ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૬ ખાતે ફરજ બજાવતા ૧૧ AHC ને ASI મા બઢતી મળતા કેમ્પ ના સેનાપતિ ના માર્ગદર્શન હેઠળ Piping સેરેમની નુ આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ સેનાપતિ મેઘા તેવર એ બઢતી મેળવનાર તમામ ને શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમ મા કેમ્પના અધિકારીઓ જવાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.