હિંમતનગરના બ્રહ્માણીનગરમાં સર્વરોગ નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજવામા આવ્યો
હિંમતનગરમાં આવેલ જિલ્લા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા હિંમતનગરના વિસ્તાર બ્રહ્માણીનગરમાં આવેલા બ્રાહ્મણેશ્વર મંદિર ખાતે આજરોજ સર્વરોગ નિદાન આયુર્વેદિક અને હોમિયોપથી નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજવામા આવ્યો હતો.
આ કેમ્પમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલના હોમિયોપથી તબીબ ડૉ. અવનીબેન ચૌધરી, વૈદ્ય ઉમિ પટેલ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં 60 જેટલા લોકોએ લાભ લીધો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
