PM વિદ્યાલક્ષ્મી યોજના ને કેન્દ્રીય કેબિનેટ માં મંજૂરી ૩૬૦૦ કરોડ ની જોગવાઈ ધરાવતી યોજના વિશે અવગત કરતા રફીકભાઈ હુનાણી
દામનગર દેશ માં ઉચ્ચતર શિક્ષણ ને પ્રોત્સાહન આપતી પી એમ વિદ્યાલક્ષ્મી વિશે વિસ્તૃત માહિતી આપતા રફીકભાઈ હુનાણી એ જણાવ્યું હતું કે યશસ્વી વડા પ્રધાન ની અધ્યક્ષતા માં કેન્દ્રીય કેબિનેટ માં મંજૂરી મેળવનારી ૩૬૦૦ કરોડ ના બજેટ જોગવાઈ વાળી પી એમ વિદ્યાલક્ષ્મી યોજના નો ઉદેશ નાણાંકીય અભાવ માં અધ વચ્ચે અભ્યાસ છોડી જતા તેજસ્વી વિદ્યાર્થી ને અવરોધ ન થાય આર્થિક સહાય થી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાન QHEI માં પ્રવેશ મેળવી ગેરેન્ટેડ લોન આપતી પ્રતિવર્ષ ૨૨ લાખ થી વધુ વિદ્યાર્થી ઓને વ્યાજ રાહત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંલગ્ન પ્રધાન મંત્રી વિદ્યા લક્ષ્મી યોજના વર્ષ ૨૦૨૪/૨૫ થી ૨૦૩૦/૩૧ સુધી નેશનલ ઇન્ટિટ્યુશનલ રેકિંગ ફ્રેમવર્ક NIRF દ્વારા ટોચ ની ૧૦૦ ક્રમાંકિત સંસ્થા ઓમાંથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સંચાલિત સંસ્થા ઓ માંથી ૧૦૧-૨૦૦ માં રેન્ક હોય તેવા વિદ્યાર્થી ઓને પી એમ વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત ૭-૫ લાખ સુધી લોન જેમાં ૭૫% ક્રેડિટ ગેરન્ટી વાર્ષિક આઠ લાખ ની પારિવારિક આવક ધરાવતા સરકાર ની કોઈ પણ શિષ્યવૃતિ અથવા વ્યાજ રાહત હેઠળ લાભ માટે પાત્ર ન હોય તેવા વિદ્યાર્થી ઓમાટે ૩% વ્યાજ રાહત સાથે ૧૦ લાખ સુધી ની લોન સ્ટુડન્ટ ફ્રેન્ડલી અને ડિજિટલ એપ્લિકેશન પ્રોસેસ દ્વારા વિદ્યાર્થી ઓને શેક્ષણિક લોન માટે બેંક ને મદદ કરવામાં આવશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ ઉચ્ચ શિક્ષણ વિભાગ PM વિદ્યા લક્ષ્મી એકીકૃત પોર્ટલ પર વિદ્યાર્થી ઓ શિક્ષણ લોન તેમજ વ્યાજ રાહત માટે આવેદન કરી શકાશે ઉચ્ચતર અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી ઓ નાણાં અભાવે અધ વચ્ચે અભ્યાસ છોડી દેતા હોવા ની વાત હવે ભૂતકાળ બની રહી છે P M વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા ૩૬૦૦ કરોડ ની બજેટ જોગવાઈ ધરાવતી યોજના ને કેન્દ્રીય કેબિનેટ માં મંજૂરી મળતા ઉચ્ચતર અભ્યાસ કરતા જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓમાટે આશીર્વાદ રૂપ યોજના છે તેમ હુનાણી એ સંપૂર્ણ વિગત આપતા જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.