પોલીસની સરાહનીય કાર્યવાહી - At This Time

પોલીસની સરાહનીય કાર્યવાહી


પેટલી ગામની મહિલા અગત્યના ડોકયુમેન્ટ ભરેલી બેગ રિક્ષામાં ભુલી ગઈ, વિદ્યાનગર પોલીસે ગણતરીના કલાકોમાં બેગ શોધીને મહિલાને પરત આપી.વિદ્યાનગર પંથકમાં કામ અર્થે આવેલ પેટલી ગામની એક મહિલા અગત્યના ડોકયુમેન્ટ ભરેલ બેગ રીક્ષામાં ભુલી ગઈ હતી. જેથી મહિલાએ વિદ્યાનગર પોલીસની મદદ માંગી હતી. વિદ્યાનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે રીક્ષાચાલકની ભાળ મેળવી ગણતરીના કલાકોમાં જ આ બેગ મહિલાને પરત કરી હતી


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.