IJPF સંચાલિત પ્રોજેક્ટ સહયોગી NNVS દ્વારા ગુજરાત ના દરેક હિન્દૂ વણિક સનાતની સાથે રાખી સંસ્થા સાથે વેપાર મજબૂત ભાયચારા લક્ષી પ્રોજેકટ .. અમદાવાદ માં આજે મિટિંગ નુ આયોજન કરેલ હતું
IJPF સંચાલિત પ્રોજેક્ટ સહયોગી NNVS દ્વારા ગુજરાત ના દરેક હિન્દૂ વણિક સનાતની સાથે રાખી સંસ્થા સાથે વેપાર મજબૂત ભાયચારા લક્ષી પ્રોજેકટ આજે અમદાવાદ માં મિટિંગ યોજાઈ હતી
સાથે વણિક મૈત્રી મોનિયલ.. મેડિકલ ડાયરેક્ટરી.. વણિક વ્યાપાર ડાયરેક્ટરી અંતર્ગત દરેક જિલ્લા માં નાના ધંધાર્થી ને વેગ આપવા માટે છે..૬ મહાનગર પાલિકા માં આ પ્રોજેક્ટ રોજગારી અપાવશે તેવું પ્રોજેક્ટ ડિરેક્ટર રિદ્ધિ બેન ધોળકિયા એ જણાવેલ એક નગરપાલિકા ૨ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તેમની સાથે ૨૦ થી વધારે ની ટીમ હશે.. આજના ઓનલાઇન માર્કેટમાં માં દુકાન દ્રાર માટે સ્પોર્ટ કરવાનો સારો વિકલ્પ આવ્યો છે...
IJPF સંચાલિત NNVS સહ્યપગો ગુજરાત
મહાનગરપાલિકા 20k વેપારી સમુદાય
વેપાર વૃદ્ધિ પ્રોજેક્ટ 2025 અમદવાદ
પ્રથમ ડાયરેક્ટર નિમણુંક પ્પ્રિતિબેન નાઈ શુભેચ્છા
દરેક મહાનગરપાલિકા ડાઇરેક્ટર... એમ્પ્લોય બનવા સાથે સારી આવક માટે સંપર્ક કરો
<a href="tel:9898752760">9898752760
City.. નામ મોકલવું
પ્રશાંત શાહ IJPF.. NNVS
મિલન મુલાકાત સાથે નિમણુંક જિલ્લા અંતર્ગત પ્રોજેક્ટ જાણકારી સર્વ નો સાથ મજબૂત સમાજ સંસ્થા સનાતન ધર્મ જય ભારત
<a href="tel:9898752760">9898752760
કૅમિટી જોડાવા જિલ્લા માં મુલાકાત સાથે સંપર્ક કરવો સાથે સૂચન આવકાર્ય પોજીટીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.