આમ આદમી પાર્ટી શહેર સંગઠન જાહેર થતાં બોટાદનું રાજકારણ ગરમાયું
(અજય ચૌહાણ)
બોટાદમાં આમ આદમી પાર્ટી પ્રદેશ આગેવાન ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુ સોલંકી સાથે બોટાદ શહેર પ્રમુખ અભિષેક સોલંકી તેમજ બોટાદ આમ આદમી પાર્ટીનાં સભ્યો દ્વારા આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.