વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામમાં ઘર આગળ દબાણો તોડી જગ્યા ખુલ્લી કરાઈ
વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામમાં
આવાસ યોજનાના અંતર્ગત લાભાર્થીઓ ને લાભ આપી નવા મકાનો પણ બનાવી આપવામાં આવશે જેને લઇ ઘર આગળ ના વધારાના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવી દૂર કરવામાં આવ્યા હતા આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ સપનાબેન રાજપૂત ને જણાવ્યું હતું કે સરકારની જાહેર થયેલી યોજના ના ગામજનો લાભ મેળવી શકે તે માટે અને નવા પાકા મકાનો નો લાભ લાભાર્થીઓને મળે તે આશય સાથે ગામ તળ ની જમીનમાં દેવીપુજક ગરીબ લોકોની એક સારી વસાહત ઊભી થાય તેને લઈ ઘર આગળ લોકોએ કરેલા વધારાના કાચા દબાણો હટાવી જગ્ગા ખાલી કરાવવા માં આવી છે તલાટી કમ મંત્રી અમિતાબેન તેમજ વહીવટદાર મુકેશ ભાઈ પટેલ જણાવ્યું હતું કે ગામતળ ની જમીન માં ઘર બનાવી રહેતા દેવીપુજક સમાજના લોકોએ ઘર આગળ કરેલ કાચા વધારાના દબાનો હટાવી જગ્યા ખુલ્લી કરવા મા નોટિસ આપી હતી પરંતુ નોટિકના સમયે પૂર્ણ થતો તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિત વધારાના કરેલા દબાણહટાવી લેવામાં આવ્યા છે
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.