અરવલ્લી ના માલપુર માં વષૉથી બંધપડેલી સ્ટ્રીટ લાઈટો‌ચાલુ કરતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી. - At This Time

અરવલ્લી ના માલપુર માં વષૉથી બંધપડેલી સ્ટ્રીટ લાઈટો‌ચાલુ કરતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી.


.
અરવલ્લી જિલ્લાના માલપુર માં વષૉથી બંધ પડેલી મુખ્ય હાઈવે ઉપર ની સ્ટ્રીટ લાઈટ નું કામ શરૂ કરવામાં આવતાં સમગ્ર માલપુર નગર માં આનંદની લાગણી જોવા મળી માલપુર તાલુકા પંચાયત ના લોકપ્રિય મહીલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રી બેન પંડ્યા ની અસરકારક રજૂઆત
ના પરિણામે માલપુર તાલુકા ના મુખ્ય મથક માલપુર ખાતે નવિન સ્ટ્રીટ લાઈટ ના થાંભલા નાખવા નો કાર્યક્રમ માલપુર તાલુકા પંચાયત ના લોકપ્રિય મહીલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રી બેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાયૅકમ માં અરવલ્લી જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી નિભૅયસિંહ રાઠોડ પિન્ટુ બાપુ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજનભાઈ પ્રણામી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઈ પટેલ માલપુર તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ શ્રી ભીખાજી ખાંટ માલપુર તાલુકા ભાજપ મહામંત્રી શરદભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રી મુકેશ સિંહ રાઠોડ વિશાલ ભાઈ હષૅભાઈ કલ્યાણ ગ્રૂપ ના મેનેજર રવિભાઈ કલ્પેશભાઈ ભટ્ટ અને કાયૅકરો હાજર રહ્યા હતા
જવાન સિંહ ઠાકોર. મોડાસા
અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image