કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને શંકરા આઈ હોસ્પિટલ - આણંદ ના સહયોગથી દેલવાડા ગામ વિના મૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન. - At This Time

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને શંકરા આઈ હોસ્પિટલ – આણંદ ના સહયોગથી દેલવાડા ગામ વિના મૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન.


માનવસેવા એ જ પ્રભુ સેવા સાર્થક કરતું કુબાવટ ચેરીટેબલ ટ્રસ્ટ

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને શંકરા હોસ્પિટલ દ્વારા મેગા નેત્ર નિદાન કેમ્પ...

200 થી વધારે દર્દીઓનું ફ્રી નિદાન ...

30 થી 40 દર્દીઓને ફ્રીમાં મોતિયા બેનનું ઓપરેશન...

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ નું માનવ લક્ષી કાર્ય..

સેવા કર સેવા કર સબ કહે પર કર શકે ના કોઈ.સાચા સેવક વહી હોવે જો જીવ સેવા નિસ્વાર્થ જોઈ.

વિ.ઓ:-જીહા આ કહેવાત ને ખરા અર્થ માં સાર્થક કરાવનાર પ્રમુખ શ્રી એચ.આઇ કુબાવત અને તેમની ટીમે કરી બતાવ્યું છે આજ રોજ ફરી એકવાર કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના અને શંકરા આઈ હોસ્પિટલ ના સહિયોગ થી દેલવાડા મુકામે ફ્રિ નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 35 વધુ લોકો ને ફ્રિ મોતીયા નું ઓપરેશન કરવા આણંદ શંકરા હોસ્પિટલ બસ મારફતે લેવા મુકવા ની સુવિધા તથા રહેવા જમવા ની પણ સુવિધા ઉપલબ્ધ કરી માનવ સેવા એ પ્રભુ સેવા ની કહેવત ને સાર્થક કરી બતાવ્યું...

તેમજ ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થળ ખાતે આવેલ વુધ્ધાશ્રમ ખાતે પણ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રિ નેત્ર કેમ્પ યોજાયો હતો જેમાં વુધ્ધો ને આંખ ના ટીપાં તથા ચશ્માં સહિત ની દવાઓ નિઃશુલ્ક અપાઈ હતી ....

માનવ સેવા એજ પ્રભુ સેવા સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ - દેલવાડા ઉના

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને શંકરા આઈ હોસ્પિટલ - આણંદ ના સહયોગથી દેલવાડા ગામ વિના મૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું.
જેમા 200 વધારે દર્દી યે આંખ નિ નિદાન કરવા આવ્યુ.
તે માંથિ 35 વધારે દર્દી ને મોતીયા તથા વેલ ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા

દર્દીઓને વિના મૂલ્યે સ્પેશીયલ વાહન દ્વારા શંકરા આઇ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન કરી દવા, ટીપા, ચશ્મા વગેરે આપવામાં આવ્યા.

કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફ દર્દીઓ માટે ચા-પાણી તથા નાસ્તા (ભોજન) ની વ્યવસ્થા કરવામાં આવી.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.