સોમનાથ મહાદેવ મંદિર થી યાત્રાધામ સિદ્ધપુર ની અમુલ્ય સુવિધાઓ નો પ્રારંભ કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ ના વરદ હસ્તે શુભારંભ
સોમનાથ મહાદેવ મંદિર થી યાત્રાધામ સિદ્ધપુર ની અમુલ્ય સુવિધાઓ નો પ્રારંભ કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ ના વરદ હસ્તે શુભારંભ
જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના જન્મ દિવસ પર વિશેષ ચાર યાત્રાધામ ઉઝા બહુચરાજી સિદ્ધપુર પાટણ અને સોમનાથ ને જોડતી બસ સેવાઓ ઉપલબ્ધ થઈ
સોમનાથ ટ્રસ્ટ કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડા
સ્વ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા આ બસ સ્લીપર કોચ ની માંગ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય નિયામક પાલનપુર અને સિદ્ધપુર એસ.ટી ડેપો મેનેજર સાહેબ શ્રી સહિત અન્ય સ્ટેન્ડ ઈન્ચાર્જ ના પ્રયત્નસિલ સહકાર થી
સોમનાથ સિદ્ધપુર રૂટ નો પ્રારંભ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાયરેક્ટર અને નઞરપાલીકા ના પુર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સમાજ ના.પ્રમુખ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા ના વરદ હસ્તે સોમનાથ ટ્રસ્ટ ના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાન પર ધાર્મિક મંત્રોચાર સાથે થયેલ જેનુ સોમનાથ થી સિદ્ધપુર નુ ભાડુ ૩૩૦ હોય
આ અવસર પર આમંત્રિત મહેમાન વાળંદ સમાજ ના.પ્રમુખ મહેશભાઈ વાજા સહીત સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ બસ ના ડ્રાઇવર કંડકટર સહિત ખારવા સમાજ ના મહામંત્રી નારણભાઈ બાંડીયા સહીત પુરોહિત ભાઈ કડવા પાટીદાર સમાજ ના રસિક ભાઈ પટેલ વિજય ભાઈ દરબાર સહીત અન્ય ના.અગ્રણીઓ ની ઉપસ્થિત માં આ બસ ને સોમનાથ ટ્રસ્ટ મંદિર પટાગણ માં સોમનાથ ટ્રસ્ટ ના પુજારી દ્વારા ધાર્મિક મંત્રોચાર સાથે વિધીવત પ્રારંભ કરેલ આ બસ સેવાઓ
સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સીનીયર સિટીઝન ને સિદ્ધપુર પાટણ ઉમીયા ધામ ઊંઝા જવા આશિર્વાદ સમાન સુવિધાઓ ઉપલબ્ધ થયેલ જે બસ સાજે સાત કલાકે ઉપડશે સોમનાથ =સિદ્ધપુર
વાયા =જૂનાગઢ, ગોડલ હાઇવે, રાજકોટ, સુ. નગર, બેચરાજી. મહેસાણા.
ઉમીયા ધામ ઉઝા થઈ સિદ્ધપુર પાટણ વહેલી સવાર ના છ કલાક આસપાસ પહોચશે આ બસ સિદ્ધપુર થી સોમનાથ સાંજે પાંચ કલાકે ઊપડી
વાયા =પાટણ,હારીજ,સુ. નગર, રાજકોટ, ગોડેલ હાઇવે, જૂનાગઢ કેશોદવેરાવળ થઈ સોમનાથ વહેલી સવારપહોચશે આ.
ધાર્મિક રૂટ પર એસ.ટી તંત્ર ને વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના.પ્રમુખ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા અદયશ્ર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા સ્લીપર કોચ એસ. ટી બસ સેવાઓ ઉપલબ્ધ થાય તેવી રજૂઆત પાલનપુર વિભાગ તેમજ સિદ્ધપુર ડેપો મેનેજર સહિત ને કરેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.