હિમંતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ તથા હિંમતનગર બી.ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૨૦૯૦૫૬૨૪૧૧૨૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે આરોપી તથા મુદામાલ ગણતરીના કલાકમાં શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

હિમંતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ તથા હિંમતનગર બી.ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૨૦૯૦૫૬૨૪૧૧૨૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે આરોપી તથા મુદામાલ ગણતરીના કલાકમાં શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ


હિમંતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ તથા હિંમતનગર બી.ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૨૦૯૦૫૬૨૪૧૧૨૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે આરોપી તથા મુદામાલ ગણતરીના કલાકમાં શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા મીલ્કત સબંધી ગુન્હાઓ અટકે તેમજ દાખલ થયેલ ગુન્હા સત્વરે ઉકેલાય તેવી સુચના કરેલ હોય જે આધારે વિભાગીય પોલીસ અધિકારીશ્રી, હિંમતનગર વિભાગ,એ.કે.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો એચ.આર.હેરભા પોલીસ ઈન્સપેક્ટર, હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ધ્વારા તાબાના માણસોને દાખલ થતા મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા દાખલ થયેથી સત્વરે શોધી કાઢવા સુચના આપેલ.

જે અન્વયે હિંમતનગર બાયપાસ રોડ ઉપરથી એક એક્ટીવા નં-જી.જે.૦૯.સી.ટી.૩૯૫૭ કિંમત રૂ-૨૦,૦૦૦/- નુ ચોરી થયેલ જે કામે હિમંતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો તા-૦૬/૧૨/૨૦૨૪ ના કલાક-૧૪/૩૦ વાગે દાખલ થયેલ હતો. જે ચોર/મુદામાલની સત્વરે તપાસ શરૂ કરી ત.ક.અ, અ.હે.કો. રવિકુમાર રમેશભાઇ બ.નં-૧૨૦૧ તથા અ.હે.કો. ચિરાગભાઇ ભિખાભાઈ બ.નં-૧૦૮૦ નાઓએ અંગત બાતમીદારો સક્રિય કરી નેત્રમ કમાન્ડ કંટ્રોલના સતત સંપર્કમાં રહી આરોપીની મુવમેન્ટ આધારે અમોએ પોલીસના માણસોની ટીમો બનાવી વાંચ તપાસમાં રખાવી પોકેટ કોપનો ઉપયોગ કરી તા-૬/૧૨/૨૦૨૪ ના કલાક-૧૯/૪૫ વાગ્યા સુધીમાં ચોર તથા મુદામાલ ઇલોલ ચોકડી નજીકથી પકડી પાડી (૧) હિમંતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ તથા (૨) હિંમતનગર બી. ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૨૦૯૦૫૬૨૪૧૧૨૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે ગયેલ એક્ટીવા તથા આરોપી ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રશંસનિય કામગીરી કરેલ છે.
પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી:-

(૧) શ્રી. એચ.આર.હેરભા,પોલીસ ઇન્સ્પેક્ટર

(૨) અ.હે.કો. રવિકુમાર રમેશભાઇ બ.નં-૧૨૦૧

(૨)અ.હે.કો.ચિરાગભાઈ ભીખાભાઈ બ.નં.૧૦૮૦

(૩) અ.પો.કો. પંકજસિંહ રણજીતસિંહ બ.નં-૨૫૧

(૪) અ.પો.કો. જયેન્દ્રસિંહ ભવાનસિંહ બ.નં-૭૫૬


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.