રાજકોટમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન ચાઇનીઝ માંઝા,તુક્કલ,લાઉડ સ્પીકર વગેરે પર પ્રતિબંધ: રાજકોટ જિલ્લા શહેર કમિશનરનો આદેશ
જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ ન લખવા, જાહેરમાર્ગો ઉપર પશુઓ માટે ઘાસચારો વેચાણ કરવા ઉપરાંત ગાય કે પશુઓને ઘાસચારો નાંખી ટ્રાફિક અવરોધ ઉભો ન કરવા આદેશમાં જણાવાયું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.