*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના વિઝન અને મિશન આયુષ્માન ભવ કાર્યક્ર્મ અંતર્ગત આરોગ્ય મેળા નુ આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે કરવામાં આવ્યુ હતું* - At This Time

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના વિઝન અને મિશન આયુષ્માન ભવ કાર્યક્ર્મ અંતર્ગત આરોગ્ય મેળા નુ આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે કરવામાં આવ્યુ હતું*


*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના વિઝન અને મિશન આયુષ્માન ભવ કાર્યક્ર્મ અંતર્ગત આરોગ્ય મેળા નુ આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે કરવામાં આવ્યુ હતું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના વિઝન અને મિશન આયુષ્માન ભવ કાર્યક્ર્મ અંતર્ગત આરોગ્ય મેળા નુ આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે કરવામાં આવ્યુ હતું..જે કાર્યક્ર્મ મા કુલ ૪૧૭ દર્દીઓ એ લાભ લીધો જે પૈકી દાંત ના રોગો ના ૨૧, માનસિક રોગોના ૧૦. ચામડી ના ૫૨, આંખ ના ૫૮, કાન નાક ગળા ના ૧૬, મેડીસીન ૧૦૨, બાળ રોગ ૨૨, સર્જન ૧૫, સ્ત્રી રોગ ૧૨, કસરત ૧૩, હાડકા ના ૨૬ અને જનરલ ૭૦ દર્દીઓ એ લાભ લીધો જેમા જી એમ ઇ આર એસ મેડીકલ કોલેજ હિંમતનગર ના તજજ્ઞો દ્વારા સેવા આપવામાં આવી.. સાથે સાથે વૃક્ષા રોપણ કાર્યક્ર્મ પણ કરવામાં આવ્યો..આ પ્રસંગે પૂર્વ મહીલા અને બાળ વિકાસ ચેરમેન રેખાબા ઝાલા, બંસિધરભાઈ મહેતા, શહેર ભાજપ સંગઠન હરેશભાઈ પટેલ,ઇડર થી લોનવલા વિપુલ ભાઈ પરમાર હાજર રહ્યા હતા..આ કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ના અધીક્ષક ડોક્ટર જતીનભાઈ પટેલ એ તથા સ્ટાફ મીત્રો એ ખૂબ જહેમત ઉઠાવી હતી..


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.