તહેવારોમાં ગારીયાધાર 108 ટીમ ની સરાહનીય કામગીરી હાયરીસ માતા ને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી મહિલાએ જોડિયા બાળકો ને જન્મ આપ્યો
તહેવારોમાં ગારીયાધાર 108 ટીમ ની સરાહનીય કામગીરી હાયરીસ માતા ને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી
મહિલાએ જોડિયા બાળકો ને જન્મ આપ્યો
ગારીયાધાર તાલુકાનું ફાચરીયા રોડ પર ખેત મજૂરી કરતા સગર્ભા મહિલાને હાયરીસ હોવાથી દૂર SDH પાલીતાણા લય જતા સગર્ભાને અસહ્ય દુખાવો ઉપાડતાEMT/PILOT ની સુજ બુજ થીરોડની સાઈડે એમ્બ્યુલન્સ ઊભી રખાવી ૧૦૮ એમ્બ્યુલન્સમાં નોર્મલડિલિવરી કરાવાઈ
પ્રાપ્ત માહિતી મુજબ ફસરીયા રોડ પર ખેતરમાં મજૂરી કરી રહેલ રાકેશભાઈ સોલંકી ની પત્ની કસમબેનને ગત વહેલી સવારે પ્રસુતિનો દુખાવો ઉપાડતા ઈમરજન્સી ૧૦૮ કોલ કરતા ગારીયાધાર લોકેશન પર રહેલ ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારી 3 કિમી નું અંતર માત્ર 05મિનિટમાં પસાર
કરીને પેશન્ટ પાસે પહોંચી ગયા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ માં લઇ ને હોસ્પિટલ જતા 5થી 7કિમિ જેટલા કિલોમીટર બાકી હતા તે વખતે કસમબેન નેઅસહય દુખાવો ઉપાડતા ઈ એમ ટી કૌશિકભાઈ એ તેમના સાથી પાયલોટ ને એમ્બ્યુલન્સ રોડ ની સાઇડે ઉભી રાખવી
મહિલાની તપાસ કરતા જણાયું કે ડિલિવરી થવાની તૈયારી છે હાયરીસ ડિલિવરી ૧૦૮ એમ્બ્યુલન્સ માં જ કરાવી બે જોડીયા બાળકોને જન્મ આપી બાળકો અને માતા નો જીવ બચી જતા સોલંકી પરિવારના સભ્યો ખુશ થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સના કર્મચારી EMT/PILOT નો ખુબ ખુબ આભાર માન્યો હતો આ નોર્મલ ડીલેવરી બાદ કસમબેનને જરૂરી ઈન્જેકશન અને ઓક્સિજન આપી અને બાળક ને બેબી વોર્મર લૅમ્પ થી વોર્મ કરીકાંગારુ મધર કેર આપી પાલીતાણાની SDH હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ને સ્ટાફ નર્સ સહીત ના તબીબી સ્ટાફે ૧૦૮ ઈમર્જન્સી એમ્બ્યુલન્સના કર્મચારી કૌશિકભાઈ ચાવડા અને ઋષિરાજસિંહ ગોહિલ ને ઉતૃક્ષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.