*શ્રધ્ધા અને આસ્થા હોય ત્યા પુરાવાની શુ જરૂર તેવું તલોદ તાલુકા ના બોરીયા ગામે બન્યું* - At This Time

*શ્રધ્ધા અને આસ્થા હોય ત્યા પુરાવાની શુ જરૂર તેવું તલોદ તાલુકા ના બોરીયા ગામે બન્યું*


*શ્રધ્ધા અને આસ્થા હોય ત્યા પુરાવાની શુ જરૂર તેવું તલોદ તાલુકા ના બોરીયા ગામે બન્યું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકાના બોરીયા બેચરાજી માં મધરાત્રે ૧૨-૪૦ એ બંધ મંદિર ની જાલર રણકી ઉઠી.. ગામમાં ધારાવાહી ની ધાર્મિક પ્રસંગ ટાણે જ સિંદુરી માતાજી મંદિર માં જાલર રણકી ઉઠતા ભક્તો ઉમટ્યા.. શ્રધ્ધા અને આસ્થા સાથે ગ્રામજનો ધજાના દર્શન કરી સર્વે જીવોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.