ડો પ્રફુલ્લભાઈ શિરોયા ની અધ્યક્ષતા માં ઇન્ડીયન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા દ્વારા ફસ્ટ એડ CPR તાલીમ યોજાય
ડો પ્રફુલ્લભાઈ શિરોયા ની અધ્યક્ષતા માં ઇન્ડીયન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા દ્વારા ફસ્ટ એડ CPR તાલીમ યોજાય
સુરત. ખાતે આજે તા. ૨૫/૧૦/૨૦૨૪ ને શુક્રવાર એ સુપ્રીમ ડાયમંડ એ.કે. રોડ ખાતે ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી ચોર્યાસી શાખા દ્વારા ફસ્ટ એડ, CPR ,તાલીમ નેશનલ ટેનર્ર નિલેશભાઈ વેજપરા દ્વારા આપવામા આવી. સાથે ચેરમેન, હોમ ગાડઝ કમાન્ડન્ટ સુરત શહેર , પ્રમુખ લોકદ્રષ્ટી ચક્ષુબેક સક્ષમ સહસંયોજક ગુજરાત પ્રાંત ના ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ રેડકોર્સ તથા ચક્ષુબેક બલ્ડ સેન્ટર વિશે વિશેષ માહીતી આપતા જણાવ્યુ કે રક્તદાન કરો, જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્રદાન કરીએ તેમજ અંગદાન , દેહદાન કરવા સંકલ્પ કરો.તાલીમ લય ને લોકો એ બીજા લોકો ને ઉપયોગી થવુ જોઈએ.ઓપ્થલ્મીક આસી. ઉપપ્રમુખ ચક્ષુબેક, બલ્ડ સેન્ટર, સક્ષમ ઉપાઘ્યક્ષ સુરત મહાનગર ના દિનેશભાઈ જી. જોગાણી ( આભાર આઈ કેર સેન્ટર- ચશ્મા ઘર ) એ સક્ષમ વિશે માહીતી આપી ને સો ને માનવતા વાદી કાર્ય કરવા અપીલ કરી હતી. નેત્રદાન સ્વીકારવા પણ લોકો આગળ આવે તેવી અપીલ કરી હતી. તંદુરસ્ત નાગરીકે વર્ષ મા ત્રણ થી ચાર વાર રક્તદાન કરી જરુરીયાત મંદ દર્દી ને જીવન બચાવવા આગળ આવવું જોઈએ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.