વડાલીના ચામુંડા માંતા મંદિરે માનવ મહેરામણ ઊમટી પડ્યો
વડાલી નગરના થુરાવાસ રોડ ઉપર વડાલી નગરના નગરદેવી મા ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. વડાલી નગરમાં ચામુંડા માતાજી મંદિરે એકમથી પૂનમ સુધી નવરાત્રિ મહોત્સવની ઉજવણી ચામુંડા માતાજી નવરાત્રિ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. ગુરૂવાર શરદપૂર્ણિમાની રાત્રે નવરાત્રિના છેલ્લા દિવસે ચામુંડાના મંદિરે મોટી સંખ્યામાં નવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ગરબા રસિયાઓએ મન મૂકી મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.