રાજકોટ ચોરીના મોબાઇલ સાથે ઇસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન. - At This Time

રાજકોટ ચોરીના મોબાઇલ સાથે ઇસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન.


રાજકોટ ચોરીના મોબાઇલ સાથે ઇસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં મિલકત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ PI એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન રવિભાઇ વાંક, મહેશભાઈ કોઠીવાળ, જગદિશસિંહ પરમાર ને મળેલ બાતમીના આધારે મોરલીધર વે બ્રીજ પાસેથી એક ઇસમને ૧૪ ચોરાઉ મોબાઇલ કિં.રૂ.૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ BNSS કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અર્જુન ભીખાભાઈ દાણીધારીયા ઉ.૨૩ જાતે-બાવાજી રહે-નિલકંઠ રેસીડંસી ભગવતપરા ગોંડલ.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.