વિસાવદર ના કાલસારી ગામે સરદાર પટેલ વિદ્યામંદિરે વાલી મિટિંગ યોજાયેલ - At This Time

વિસાવદર ના કાલસારી ગામે સરદાર પટેલ વિદ્યામંદિરે વાલી મિટિંગ યોજાયેલ


વિસાવદર તાલુકાના કાલસારી ગામે સરદાર પટેલ વિદ્યામંદિર હાઈસ્કૂલમાંવાલી મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ જેમાં વિસાવદર તાલુકાના પી.આઈ. રીંકેશ પટેલેદ્વારા વાલી મિટિંગમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે પારિવારિક રીતે આત્મીયતા થી બંધારણીય કાયદા અને ભારત નું ભવિષ્ય બાળકો ને જીવન માં આગળ કેમ વધવું તેનું જીણવટ ભર્યું માર્ગદર્શન આપ્યું હતુંત્યારે વિસાવદર પોલીસ સ્ટાફ ના વુમન પોલીસ નયનાબેન બાબરીયા અને રિંકલબેન મારડિયા એ સ્કૂલ નીવિધાર્થીની ને પ્રોત્સાહિત કરી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.