દેવગઢ બારીઆ તાલુકાના રામા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળા ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયા. - At This Time

દેવગઢ બારીઆ તાલુકાના રામા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળા ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયા.


દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રામા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળા ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન ગામમાં સ્વછતા રેલી, સ્વછતા શ્રમદાન કરવાની સાથોસાથ સ્વછતા રાખવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. આ નિમિતે ગ્રામજનોને સ્વછતા અંગે જાગૃત થાય, સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો પહોંચે કે જેમાં ડે. સરપંચશ્રી, પ્રિન્સિપાલશ્રી, શિક્ષકગણ તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.