RRR કેમ્પ તથા ઘરે ઘરેથી નીકળતો ભીનો અને સુકો કચરાને અલગ-અલગ ડસ્ટબિનમાં રાખી, સેગ્રીગ્રેશન કરી, નગરપાલિકાના ડોર ટુ ડોર વાહને આપવા માટેના કેમ્પનું આયોજન - At This Time

RRR કેમ્પ તથા ઘરે ઘરેથી નીકળતો ભીનો અને સુકો કચરાને અલગ-અલગ ડસ્ટબિનમાં રાખી, સેગ્રીગ્રેશન કરી, નગરપાલિકાના ડોર ટુ ડોર વાહને આપવા માટેના કેમ્પનું આયોજન


(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૯-૦૯-૨૦૨૪ના રોજ RRR કેમ્પ તથા ઘરે ઘરેથી નીકળતો ભીનો અને સુકો કચરાને અલગ-અલગ ડસ્ટબિનમાં રાખી, સેગ્રીગ્રેશન કરી, નગરપાલિકાના ડોર ટુ ડોર વાહને આપવા માટેના કેમ્પનું આયોજન શંકરપરા ખાતે કરવામાં આવેલ. કેમ્પમાં SHGની બહેનો જોડાયેલ. ફુડગર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ. જે અંગે પુરતું માર્ગદર્શનઆ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.