ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવી રીતે ગાડી પાર્ક કરી મળી આવતા એક વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ - At This Time

ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવી રીતે ગાડી પાર્ક કરી મળી આવતા એક વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ


આટકોટ ટી પોઇન્ટ ચોકડી પાસે નાથાભાઈ ઝીણાભાઈ થોરીયા નામના વ્યક્તિએ પોતાની મારુતિ સુઝુકી કંપનીની કેરી ગાડી ટ્રાફિકમાં અડચણરૂપ થાય તે રીતે હાઇવે પર પાર્ક કરી મળી આવી. જેથી આટકોટ પોલીસે નાથાભાઈ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.