વિસાવદર પંથકમાં લાંબા સમય બાદ.ધોધમાર. છ ઇંચ વરસાદપડયૉ મોસમ નો કુલ 86ઇંચ - At This Time

વિસાવદર પંથકમાં લાંબા સમય બાદ.ધોધમાર. છ ઇંચ વરસાદપડયૉ મોસમ નો કુલ 86ઇંચ


વિસાવદર પંથકમાં લાંબા સમય બાદ.ધોધમાર. છ ઇંચ વરસાદપડયૉ મોસમ નો કુલ 86ઇંચ હવામાન વિભાગ ની આગાહીને પગલે સમગ્ર ગુજરાત મા વરસાદ પડિરહ્યો છે ત્યારે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે દિવસે અને રાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારેવિસાવદર શહેર મા સવાર ના 9/30સુધીમાં 156મિમિ એટલે કે છ ઇંચ ઉપર વરસાદ પડ્યો છે ત્યારે મોસમનો કુલ વરસાદ 2003મિમિ એટલે કે 86ઇંચ ઉપર વરસાદ સત્તાવાર સૂત્ર દ્વારા મીડિયા ને જણાવેલ છે ભાદરવાની ગરમીમાં ઠંડકની રાહત લોકોમાં ખુશી છવાય છે તેમજ ખેડૂતોમાં એક બાજુ ખેડૂતોના ચહેરા પર ચિંતા જોવા મળી રહી છે કેમકે મગફળી બાજરી જેવા આગતર વાવણી નાં પાકમાં મોટા પાયે નુક્સાની થાશે જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી ખેડૂત ની સ્થિતિ હાલ જોવા મળી રહી છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.