અખિલ ભ્રહ્માંડ ના નાથ રાજાધિરાજ દ્વારકાધીશ અને ભક્તો વચ્ચે ના ભાવ ને રજુ કરતુ ગીત “ઠાકર નું રજવાડું” નંદ ફિલ્મ્સ યૂટ્યુબ ચેનલ પર રજુ કર્યું.
આજે ભારત દેશમાં કેટલાક હિન્દી ગાયક કલાકારો યુટ્યુબના માધ્યમથી પોતાના સ્વરે ગાયેલા હિન્દી,મરાઠી અને પંજાબી ગીતો રજૂ પોતાની ગાવાની અલૌકિક ઢબોથી લોકોને મોહિત કરતાં હોય છે.પરંતુ આ મામલે પણ કંઈ ગુજરાતી ગાયક કલાકારો પણ ઓછા ઉતરે તેવા નથી.એમાં પણ ગઢવી સમાજના કલાકારો તો રાજા રજવાડાઓથી વિશ્વવિખ્યાત છે, જેને ગુજરાતીઓ એ 'કવિરાજ' નું ઉપનામ આપ્યું છે. ત્યારે એવા જ એક 'કવિરાજ' પરેશદાન ગઢવીના સ્વરે ગવાયેલું 'ઠાકર નું રજવાડું' હમણાં જ એમની યુટ્યુબ ચેનલ પર લોન્ચ કર્યું છે.આ ગીતનાં એક- એક શબ્દોમાં ઠાકર ધણી શ્રી ધ્વારાકાધીશ અને ભક્તો વચ્ચે નો અલૌકિક ભક્તિ પ્રેમ તમને સાંભળવા મળશે અને તમને પોતાને પણ ગાયક કલાકાર પરેશદાન ગઢવી સ્વર, ગીતકાર અને સંગીતકાર પર ગર્વ થશે. આ ગુજરાતી ગીત સાંભળ્યા બાદ તમે જ કહેશો કે ગુજરાતી કલાકારો પણ કોઈનાથી ઓછા ઉતરે તેમ નથી.....હોં....ભાઈ
તો પરેશદાન ગઢવી નાં ગીતો સાંભળવા હમણાં જ એમની યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ગીત આપના મિત્રોને પણ શેયર કરો.
તેમની યુટ્યુબ ચેનલ ની લિંક
https://youtube.com/@nandfilms
યુટ્યુબની સાથે- સાથે ઈન્સ્ટાગ્રામ પર તમે NAND FILM'S સર્ચ કરી પણ જોઈ શકો છો.
પરેશદાન ગઢવી દ્વારા ગવાયેલા ગીતની માહિતી .
નંદ ફિલ્મ્સ પ્રસ્તુત ઠાકર નું રજવાડું યૂટ્યુબ પર રીલિઝ કરવામાં આવ્યું.
અખિલ ભ્રહ્માંડ ના નાથ રાજાધિરાજ દ્વારકાધીશ અને ભક્તો વચ્ચે ના ભાવ ને રજુ કરતુ ગીત "ઠાકર નું રજવાડું" નંદ ફિલ્મ્સ યૂટ્યુબ ચેનલ પર રજુ કર્યું છે,
જેનો સ્વર પરેશદાન ગઢવી આપ્યો છે અને યુવા ગીતકાર પ્રતિક આહીર ની કલમ થી લખાયું છે, જેનું મ્યુઝિક અમિત બારોટ આપ્યું છે. આ ગીત ને જોવાનું ચૂકશો નહિ.
REPORT BY : SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.