સંજેલી પંથકમા આખોના મફત તપાસ, નિદાન તેમજ ચશ્મા વિતરણ બાબતે નિ :શુલ્ક કેમ્પ યોજવા ગૌવ રક્ષક પ્રમુખ અને સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્પેશભાઈ કટારા દ્વારા રજૂઆત કરાઈ - At This Time

સંજેલી પંથકમા આખોના મફત તપાસ, નિદાન તેમજ ચશ્મા વિતરણ બાબતે નિ :શુલ્ક કેમ્પ યોજવા ગૌવ રક્ષક પ્રમુખ અને સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્પેશભાઈ કટારા દ્વારા રજૂઆત કરાઈ


સંજેલી પંથકમા આખોના મફત તપાસ, નિદાન તેમજ ચશ્મા વિતરણ બાબતે નિ :શુલ્ક કેમ્પ યોજવા ગૌવ રક્ષક પ્રમુખ અને સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્પેશભાઈ કટારા દ્વારા રજૂઆત કરાઈ

સંજેલી તાલુકા ખાતે રેડક્રોસ દાહોદ દ્વારા આખોની મફત તપાસ ,નિદાન સહિત ચશ્મા બાબતે કેમ્પ યોજાય જેમા સંજેલી સહિતના ગ્રામ્ય ક્ષેત્રોના જરુરીયાતમંદ દર્દીઓ ખેડુતો ગરીબોને આ સેવાનો નિ શુલ્ક લાભ મળી રહે તે હેતુસર સંજેલી ગૌ રક્ષક પ્રમુખ તેમજ ભાજપા આદિજાતી મોરચા પ્રમુખ સંજેલી અલ્પેશભાઈ કટારા દ્વારા દાહોદ રેડક્રોસ ઓફિસે જઈ સેવા આપવા લેખિત માગ કરાઈ હતી...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.