* મોડાસા ના ફરેડી બસ સ્ટેન્ડ ખાતે. પદ યાત્રી ને સેવાકેમ્પ માં ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

* મોડાસા ના ફરેડી બસ સ્ટેન્ડ ખાતે. પદ યાત્રી ને સેવાકેમ્પ માં ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું


મોડાસા તાલુકા ફરેડી ગામે હાઇવે ઉપર
આરાસુરી માં અંબે ના દર્શને
અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ ચાલુ છે. ગામના દાતાઓએ સફરજન અને કેળા વિતરણ કરી જનસેવા કરી હતી.આજે ગામની સેવાભાવી મહિલાઓએ પદયાત્રીઓ ની સેવા કરી હતી. .ખૂબ મોટી સઁખ્યાં માં પદયાત્રીઓ એ લાભ લીધેલ આભાર
તમામ દાતાશ્રીઓને ગ્રામજનોએ અભિનંદન આપી આભાર વ્યક્ત કરેલ હતો
આ વિસામામા સરકારશ્રી ના આદેશ મુજબ સ્વચ્છતા ની ખૂબ જ કાળજી રાખવામાં આવી હતી .
સેવા પરમો ધર્મ...ધન્યવાદ જય અંબે બોલ.મારી અંબે ના નારા સાથે પદયાત્રીઓ માં અંબેના શરણ તરફ પગપાળા આગળ વધી રહ્યા છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.