મેંદરડા નગરમાં વિવિધ સ્કૂલોમાં શિક્ષક દિવસ ની ઉજવણી માં સરપંચ જે.ડી.ખાવડુ દ્વારા વિદ્યાર્થી સાથે મુલાકાત
મેંદરડા નગરમાં માં વિવિધ સ્કુલોમાં શિક્ષક દિવસ ની ઉજવણીમાં સરપંચે મુલાકાત કરી
સરપંચ જે.ડી.ખાવડુ દ્વારા જાહેરાત કરવામાં આવેલ અતિ જરુરીયાત મંદ વિધાર્થિને બુક્સ ગણવેશ,સ્કુલ બેગ, વગેરે પુરુ પાડવામાં આવશે મેંદરડા તાલુકાની અનેક શાળાઓ માં શિક્ષક દિવસ નિમિતે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા પ્યુન થી લઈ આચાર્ય સુધી તમામ ફરજો વિદ્યાર્થી ભાઈ બહેનોએ નિભાવી હતીત્યારે મેંદરડા ના સરપંચ જે.ડી.ખાવડુ દ્વારા તમામ સ્કૂલો ની મુલાકાત લીધી હતી જેમાં ગાયત્રી સ્કૂલ, જી.પી હઈસ્કૂલ સીમ સાળા, વગેરે વિવિધ સ્કૂલો ની મુલાકાત લીધી હતી જેમાં સ્કૂલ નાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ને કેવા પ્રકારનુ શિક્ષણ મળી રહ્યું છે તેની જાત માહિતી મેળવેલ હતી્
અને આહવાન કરવામાં આવેલ હતું કે કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ને બુક્સ,ગણવેશ કે સ્કૂલ બેગ વગેરે સહીત ની જરૂરિયાત ઉભી થાય તો તેની સંપૂર્ણ વ્યવસ્થા સરપંચ જે.ડી.ખાવડુ દ્વારા કરી આપવાની ખાતરી આપેલ હતી તેમજ વધુમાં સરપંચે વિદ્યાર્થિ ઓ ને જણાવ્યું હતું કે શિક્ષણ એ એક સેરની નું દૂધ છે જો પિયેગા ઓ આગે આયેગા તેવું કહીને વિદ્યાર્થી ભાઈ બહેનો ને ઉર્જા પુરી પાડેલ હતી આ તકે સરપંચ જે.ડી. ખાવડુ નું સ્કૂલ આચાર્ય અને શિક્ષકો દ્વારા બુક આપીને સન્માન કરવામાં આવ્યું હતુ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.