સાબરકાંઠા હિંમતનગર થી પસાર થતી હાથમતી નદી બે કાંઠે - At This Time

સાબરકાંઠા હિંમતનગર થી પસાર થતી હાથમતી નદી બે કાંઠે


સાબરકાંઠા હિંમતનગર થી પસાર થતી હાથમતી નદી બે કાંઠે
ઉપરવાસમાં વરસાદ પડવાથી નદી નાળા છલકાયા હિંમતનગર પાસે કટવાડ થી પસાર થતી હાથમતી નદી માં એક કાર ચાલક ફસાયો.
કારમાં બેઠેલા બે વ્યક્તિ યોને ફાયરબ્રિગેડ ટીમ દ્વારા અને ત્યાંના સ્થાનિક લોકો ને મળીને રેસ્ક્યું કરાવ્યા
સાબરકાંઠા at this time news

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.