મગફળી કાઢવા સમયે સંપર્ક કરો : ઓટોમેટીક થ્રેસર મશીન - At This Time

મગફળી કાઢવા સમયે સંપર્ક કરો : ઓટોમેટીક થ્રેસર મશીન


👉 આ કોઈ સાદુ થ્રેસર નથી ફુલ ઓટોમેટીક મગફળી કાઢવાનું આધુનિક થ્રેસર છે
👉 *મગફળી કાઢવા સમયે પહેલાના થ્રેસરમાં 20 લોકોની જરૂર પડતી હતી પણ આ થ્રેસર મશીનમાં માત્ર 4 વ્યક્તિઓની જરૂર પડશે*
👉 આ થ્રેસર જ્યાં જ્યાં મગફળીના પાથરા કર્યા હશે ત્યાં જશે
👉 આ થ્રેસરથી મગફળી કાઢવામાં આવશે તો તમે કહેશો તે જગ્યાએ ખળું થઈ જશે
👉 તો જ્યારે પણ મગફળી કાઢવી હોય ત્યારે અમારા સંપર્ક કરવાનું ભુલાય નહી

✔️ ઉમેશ ભાઈ ( ગામ ખારચિયા જામ)
📞 મો. 8849257350

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.