ગુજરાત હાઈકોર્ટે કોર્ટ ને મળ્યા નવા ૩ જજ જાણો એમના વિસે - At This Time

ગુજરાત હાઈકોર્ટે કોર્ટ ને મળ્યા નવા ૩ જજ જાણો એમના વિસે


તા:-૧૪/૦૮/૨૦૨૪
અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટને મળશે ૩ નવા ન્યાયધીશ
સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ત્રણ એડવોકેટની ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવાની કરી ભલામણ. એક બે દિવસ માં રાષ્ટ્રપતિ કરશે હુકમ

(૧) શ્રી સંજીવ જયેન્દ્ર ઠાકર,
(૨) શ્રી દીપેન્દ્ર નારાયણ રે ( ડી એન રે,)
(૩) મૌલિક જીતેન્દ્ર શેલત ને ગુજરાત ઉચ્ચ ન્યાયયાલ ના જજ તરીકે નિમણુંક કરવામાં આવ્યા

હાલ હાઇકોર્ટ ઓફ ગુજરાત માં જજની સંખ્યા ૨૮ ની છે અને નવા જજ આવ્યા પછી હાઇકોર્ટે માં જજ ની સંખ્યા ૩૧ થશે ને ચીફ જસ્ટિસ સાથે ૩૨ જસ્ટિસ ની સંખ્યા ગણાશે

મળતી માહિતી મુજબ બીજા નંબર પર આવેલ એડ્વોકેટ શ્રી ડીએન રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ના પુત્ર છે તેમજ એડ્વોકેટ સંજીવ ઠાકર અલ્હાબાદ હાઇકોર્ટ ના નિવૃત્ત જસ્ટિસ અને ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેન શ્રી કૌશલ ઠાકર સાહેબ ના ભાઈ છે તો એડવોકેટ મૌલિક શેલત હાલ ગુજરાત હાઈકોર્ટે માં વકાલત કરે છે જેવા કામ જોઈ ને સુપ્રીમકોર્ટ ની કૉલેજીયમ બેચ દ્વારા સરકાર અને CJI ને ભલામણ કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત હાઈકોર્ટે ને ૩ જજ શ્રી મળ્યા છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.