કઠલાલ નજીક ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપર ટ્રક મા અચાનક આગ લાગતા કુતુહલ સર્જાયું
ખેડા : NH-47 ઇન્દોર - અમદાવાદ ,ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ખોખવાડા ગામ નજીક તુલસી હોટેલની સામે આજ ની વેલી સવારે 5: 00 વાગ્યે. GJ18-BT-5824 નંબરની ટ્રકના ટ્રક ચાલક મુકેશભાઈ દુબે મધ્ય પ્રદેશ ના નીમરાની થી રાજકોટ અશોક લેલન 22- ટાયર ટ્રક યુરિયા ખાતર ભરેલ સોટ્રસર્કિટ ના કારણે આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ટ્રક ચાલક ટ્રક સાઈડ કરી તેની શીટ છોડી , રસ્તા પર આવી ત્યાર બાદ એક છકડા ચાલક પોતાની જવાબદારી સમજીને પહેલા 108- ઇમરજન્સી સેવામાં જાણ કરી. 108 -ઇમરજન્સી કઠલાલ તાલુકામાં સેવા આપતા કર્મચારી ,ઈ. એમ.ટી.સોહિલ સિરજભાઇ વહોરા
પાઇલોટ રાજેશભાઈ નાગજીભાઈ રબારી. ઘટના સ્થળે પહોંચી પોતાનીઈ .જવાબદારી નિભાવી હતી.કર્મચારી એમ.ટી.સોહિલ વહોરા ફાયર બ્રિગેડ કઠલાલ માં જાણ કરી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી પહોંચી ટ્રકમાં લાગેલી આગને બુઝાવી હતી.પરંતુ લોકના હીત અને રક્ષણ માટે ગૂજરાત સરકાર પોલીસ ખાતું રાખેલ હોવા છતાં કઠલાલ તાલુકાના બે પોલીસ કર્મચારી રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન,જ્યારે ઘટના સ્થળે ટ્રેકમાં આગ લાગી રહી હતી ત્યાં 108-ઇમરજન્સી સેવા અને 101- ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવી ત્યાં સુધી પોલીસ ખાતું ઘટના સ્થળે થી 200 મીટર ની દુરી પર ઊગી રહ્યું હતુ.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.