જેતપુર નવાગઢ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા જેતપુર કોંગ્રેસ મેદાને - At This Time

જેતપુર નવાગઢ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા જેતપુર કોંગ્રેસ મેદાને


જેતપુર

શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા પણ હાજર રહ્યા

પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવા નું અભિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું

જેતપુર નવાગઢ નગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચારો થયા ના આક્ષેપો
પાલિકામાં કરોડો રૂપિયા ગ્રાન્ટો આવવા છતાં જેતપુરના રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓથી પ્રજાજનો ત્રસ્ત
આગામી પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા લોકોના મુદ્દાઓને ઉજાગર છે.

અહેવાલ આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.