અમદાવાદ શહેરમાં હવે જો તને પોતાનું વાહન ભાડે આપો છો તો ચેતી જજો કારણ કે હવે ફોર્ડ નો નવો કિમ્યો બાર પડ્યો છે
તા:-૨૮/૦૭/૨૦૨૪
અમદાવાદ
વાહનો ભાડે આપતા પણ હવે વિચાર કરવો પડશે
ફોર વ્હિલર વાહન માલીકો પાસેથી માસિક રૂ.૨૫,૦૦૦/- થી રૂ.૩૬,૦૦૦/- સુધીનુ ભાડુ આપવાનુ જણાવી વાહનો ભાડા ઉપર મેળવી વાહનોને ગીરવે મુકી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડી કુલ-૩૫ ફોર વ્હિલર વાહનો રીકવર કરતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
રૂપિયા કમાવવા લોકો કેવા કેવા કિંયા કરે છે તેનો તાજો દાખલો અમદાવાદ માં જોવા મળ્યો અહીં એક વ્યક્તિ શહેર ના અનેક વિસ્તારો માંથી વાહનો ભાડે લીધા ને પોતાના ખર્ચા પુરા કરવા માટે એજ વાહનો ને ગીરવે મૂકી દીધા બોલો એક બે નહિ પણ ૩૫ જેટલા વાહનો નું કૌભાંડ બાર પડ્યું હતું
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.