બાબરકોટ ખાતે વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) રોગ અંતર્ગત મલેથીયોન,ચૂનો દવાનો છંટકાવ
(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 26/07/2024 ના પ્રા.આ.કે કાનીયાડ ના સબ સેન્ટર તરઘરા ના સેજા ના ગામ બાબરકોટ ખાતે વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) રોગ અંતર્ગત મલેથીયોન + ચૂનો દવા છંટકાવ કામગીરી જેમાં પ્રા.શાળા,પંચાયત, આંગણવાડી વગેરે સરકારી મકાનો આવરી લેવામાં આવ્યા, તથા આઇ ઇ સી કરવામાં આવી આ કામગીરી આરોગ્ય કર્મચારી અલ્પેશભાઈ પંચાલ આશા પ્રભાબેન રોજાસરા તથા શાળાના શિક્ષક શ્રી નીતિનભાઈ સારોલિયાના નિરીક્ષણ હેઠળ કરાવવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.