કાનપર ગામે જૂના પીપળીયા જવાના રસ્તે પૂલ પાસે મનસુખભાઇ વનાભાઈ સાથળીયા નામના ઈસમ પાસે વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ મળી આવતાં કલમ 65 (એ)(એ) મુજબ ગુન્હો કરેલો હોય જેથી આટકોટ પોલિસે ઈસમ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આટકોટ પોલિસ સ્ટેશન ખાતે રજૂ થવા સમજ કરી હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.