ATM માંથી ઉપડી ગયેલ રૂપિયા 60000 પરત અપાવતી બોટાદ સાયબર ક્રાઇમ ટીમ…….
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ
બોટાદ જિલ્લા એ.ટી.એમ.ફ્રોડ, લોનલેટરી ફ્રોડ, જોબફ્રોડ, શોપિંગ ફ્રોડ, અંડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ બનાવવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ દ્વારા ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય તેવી સૂચના આપેલી હોય છે જે બાબતે અરજદાર રમીબેન રાજુભાઈ ગોરાવા ના હોય સખી મંડળ દ્વારા બોટાદ પીનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક માંથી 46 હજાર રૂપિયા લોન તેમજ અન્ય 14000 રૂપિયા એમ મળીને કુલ ૬૦ હજાર રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી ઉપડી ગયેલ હોય જેથી અરજદારે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ જેની તપાસ અનારામ હેડ કોન્સ્ટેબલ ધીરજકુમાર સીમાભાઈ રબારી તેમજ અનારામ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ગોવિંદભાઈ સોલંકી નવો ટેકનિકલ સોસ ની મદદ થી વેરીફાઈ કરતા અરજદારના ભત્રીજા પાસે પણ અરજદાર જેવું એટીએમ હતું. તેમને અરજદારનું એટીએમ પણ ભૂલથી તેના ભત્રીજા પાસે હોવાથી એટીએમ બેંક બરવાળા એટીએમ માંથી ભૂલથી ઉપડી ગયેલ કુલ ₹60,000 અરજદારને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ દ્વારા પરત અપાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.