સાબરકાંઠા હિંમતનગરમાં કેસરિયા લસ્સીમાંથી વંદો નીકળવાનો મામલો
રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ
સાબરકાંઠા
હિંમતનગરમાં કેસરિયા લસ્સીમાંથી વંદો નીકળવાનો મામલો
મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સમાં ગઈ કાલે ગ્રાહક કેસરિયા લસ્સી ઘરે લઈ ગયા હતા
ગ્રાહક લસ્સી લઇ ગયા બાદ બે કલાકે ઘરેથી આવ્યા હતા અને વંદો નીકળ્યો હોવાની ફરિયાદ દુકાનદારને કરી હતી
સાબરકાંઠા ફૂડ વિભાગના અધિકારીની સૂચના આધારે તપાસ હાથ ધરાઇ
ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર શોપમાં સ્ટાફ સાથે આવીને લસ્સીના સેમ્પલ લીધા
નામચીન દુકાન દાર ને ત્યા તપાસ થતા લોકોમાં અચરજ
અનેક લોકો ત્યા જતા હતા લસ્સી પીવા.
તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સચોટ નિરાકરણ આવે તેવી ઉચ્ચ કક્ષાએ માંગ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.