બરવાળા શહેર સહિત પંથકમાં સૌ પ્રથમ સારો વરસાદ - At This Time

બરવાળા શહેર સહિત પંથકમાં સૌ પ્રથમ સારો વરસાદ


વાતાવરણમાં પલટો આવતા નેવા ધાર વરસાદ શરૂ.

બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ.

બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા.

બરવાળા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા.

સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી.

તો વરસાદી ઝાપટા થી ખેડૂતોમાં પાકને લઈ ખુશી સાથે આશા બંધાઈ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.