વિસાવદર શહેર માં 48મિમિ વરસાદપડ્યો મોસમનો કુલ 72મિમિ ફલ્ડકન્ટ્રોલ રૂમના જવાબદાર કર્મચારી ધરે હાજર - At This Time

વિસાવદર શહેર માં 48મિમિ વરસાદપડ્યો મોસમનો કુલ 72મિમિ ફલ્ડકન્ટ્રોલ રૂમના જવાબદાર કર્મચારી ધરે હાજર


વિસાવદર શહેર માં 48મિમિ વરસાદપડ્યો મોસમનો કુલ 72મિમિ વિસાવદર ના શહેરી વિસ્તારમાં આજે અસહ્યય ગરમી અને ઉકળાટ બાદ બપોરે વરસાદ પડતાં લોકોને ગરમી માંથી રાહત મળીહતી ત્યારે વિસાવદર માં સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર બપોરે બે વાગ્યાં થી છ વાગ્યાં સુધીમાં 48મિલી એટલે કે 2ઇંચ વરસાદ પડેલ હતો સીઝનનો પહેલો વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળેલ હતી ત્યારે વિસાવદર નગર પાલિકા ની પ્રિમોન્સૂન કામગીરી ના ધજીયા ઉડ્યા હતા 2ઈચ વરસાદમાંજ વિસાવદર બસ્ટેન્ડ વિસ્તાર માં પાણી ભરાય ગયેલ હતા અને વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો તો સીઝનનો પહેલો વરસાદ પડતાં ખેડૂતો માં પણ ખુશી જોવા મળેલ હતી ત્યારે વિસાવદર ના બસ્ટેન્ડ પાસે એક મહાકાય પીપર નું ઝાડ પડીગયેલ ત્યારે એક બાઈક સવાર ઉપર ઝાડ પડતાં ચાલક ને સામાન્ય ઈજા પહોંચી હતી ત્યારે વિસાવદર ડિઝાસ્ટ મેનેજમેન્ટ ના જવાબ દાર કર્મચારી એન ડી બંધીયા ફલ્ડ કન્ટ્રોલ રૂમમાં ગેર હાજરજોવા મળેલ હતા મીડિયા દ્વારા કર્મચારી ના મોંનમ્બર 9429937327ઉપર ફોન કરતા ફોન પણ રિસીવ કરેલ નહીં ત્યારે સવાલ એછે કે સુ ફલ્ડ કન્ટ્રોલ રૂમમાં નોકરી કરતાઆવા ગુટલીબાજ કર્મચારી ઉપર ઉચ્ચ અધિકારી કઈ એક્સન લેશે કે પછી તેરીભી ચૂપમેરીભી ચૂપ રહેશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.