હિંમતનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી.
હિંમતનગર ની વિદ્યાનગરી કેમ્પસ મા આવેલ જી.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કુલમાં તા.૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ અને વિદ્યાર્થીઓએ યોગ-પ્રાણાયામ કરી યોગ દિવસ ઉજવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ર્ડા.ડી.એલ.પટેલ, સી.ઈ.ઓ. ગૌરવ દરજી, આચાર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.