ગાંભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

ગાંભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


ગાંભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા
આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સા. સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોઇ.જે અન્વયે I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી.હિંમતનગર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી.પરમાર એલ.સી.બી.હિંમતનગર તથા એલ.સી.બી.સ્ટાફના માણસો એ.એસ.આઇ.દેવુસિંહ તથા અ.હે.કો. કલ્પેશકુમાર તથા અ.પો.કો.હિમાંશુ તથા આ.પો.કો.નિરીલકુમાર તથા ડ્રા.પો.કો.યશવંતસિંહ એ રીતેનાઓ ગાંભોઇ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો.હિમાંશુ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મેહુલકુમાર મગનભાઇ અસરી રહે સિલાદ્રી તા.ભિલોડા જી.અરવલ્લીનો ગાંભોઇ પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૯૦૧૪૨૩૦ ૩૯૫/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ,૮૧,૮૩ મુજબના ગુન્હાના કામનો પકડવાનો બાકી આરોપી હાલ પોતાના ઘરે આવેલ છે જે બાતમી હકીકત આધારે તાત્કાલીક ઉપરોક્ત સ્ટાફના માણસો સિલાદ્રી તા.ભિલોડા ખાતે સદરીના ઘરે જતાં બાતમી વાળૉ ઇસમ ઘરે હાજર હોય જેને પકડી તેનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ મેહુલકુમાર ઉર્ફે નાનજી મગનભાઇ અસરી ઉ.વ.૨૫ રહે સિલાદ્રી શિતળામાતાના મંદિર પાસે અસારી ફળી પો.ટાકાટુકા તા.ભિલોડા જી.અરવલ્લી નો હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમને ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતાં સદરી ઇસમ વિરુધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૯૦૧૪૨૩૦૩૯૫/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ,૮૧,૮૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને તેમાં અટક કરવાનો બાકી હોય જેથી સદરીને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)આઇ મુજબ તા.૧૩/૦૬/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ગાંભોઇ પોલીસ સ્ટેશ�


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.