બોટાદમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર તથા આયુષ્માન સેન્ટરની સાફ સફાઈ કામગીરી કરવામાં આવેલ
નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માન.વહીવટદાર તથા ચિફ ઓફિસસરની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર તથા આયુષ્માન સેન્ટરની સાફ સફાઈ કામગીરી કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.