ભાભર વાવ સર્કલ પાસે કોંગ્રેસ ના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. - At This Time

ભાભર વાવ સર્કલ પાસે કોંગ્રેસ ના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો.


ભાભર વાવ સર્કલ પાસે કોંગ્રેસ ના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો.

બનાસકાંઠા માં કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ની ભવ્ય જીત થતાં કાર્યકરો માં ઉત્સાહ જોવા મળ્યો હતો ગેની બેન ઠાકોર ને વિજયી જાહેર થતાં
ગેનીબેન ના હોમ ગ્રાઉન્ડ ભાભર માં કાર્યકરો માં ઉત્સાહ માં જોવા મળ્યો હતો
કોંગ્રેસ કાર્યકરો એ ફટાકડા ફોડી મો મીઠું કરાવી વિજય ભવ્ય ઉત્સવ મનાવ્યો 50 વર્ષ બાદ પ્રથમ મહિલા સાંસદ ચૂંટાતા લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
બનાસકાંઠાના લોકો એ ગેનીબેન ઠાકોર મોમેરૂ ભર્યું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોગ્રેસ પાટી ના આગેવાનો ખુશી જોવા મળી હતી બનાસકાંઠા ની પ્રજા ગેનીબેન ઠાકોર નોટ અને વોટ બંને આપ્યા

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.