બોટાદ રેલવે સ્ટેશનની બહાર રીક્ષા ચાલકો થી મુસાફરો ત્રાહિમામ
બિનઅધિકૃત રીતે રિક્ષાઓ પાક કરતા મુસાફરોને અવરજવરમાં ભારે હાલાકી રેલવે ઈન્સ્પેક્ટરે સ્ટેશન માસ્ટર સીટી પોલીસને લેખિતમાં રજૂઆત કરી બોટાદ રેલવે સ્ટેશન પરિસર અને એન્ટ્રી ગેટ ઉપર ઓટો રીક્ષા ચાલકો દ્વારા ટ્રાફિકજામ કરવામાં આવતો હોવાની અને હોમગાર્ડ મહિલા સાથે અસભ્ય વર્તન કરતા હોવાનું તેમજ બિનઅધિકૃત રીતે રીક્ષાઓ પાર્ક કરાતા મુસાફરોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે જેથી બોટાદ રેલવે એની ઇન્સ્પેક્ટર દ્વારા બોટાદ સ્ટેશન માસ્ટર અને બોટાદ સિટી પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી બોટાદ રેલવે સ્ટેશન પર ઓટો રીક્ષા ચાલકો પોતાની રીક્ષા સ્ટેશન પરિસરમાં અને સ્ટેશનની બહાર જ્યાંથી લોકોને બહાર નીકળવાના અને પ્રવેશ કરવાનો હોય તે ગેસ સામે અનધિકૃત રીતે પાર્ક કરતા ટ્રાફિકજામ થાય છે જેમાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે બોટાદ નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસોના ડ્રાઇવરો સાથે પણ વારંવાર રીક્ષાઓ વાળા ઝઘડા કરતા રહે છે 205 ન કરવા દેતા પ્રશાસનને ફરિયાદ પણ કરવામાં આવી છે અગાઉ પણ રેલ્વે સ્ટેશન પરિસર અને એન્ટ્રી ગેટ ઉપર ઓટો રીક્ષા ચાલકો દ્વારા થતા ટ્રાફિકજામને દૂર કરવા બાબતે કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી બોટાદ રેલવે સ્ટેશનની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રેલવે વહીવટ તંત્રની કામગીરી રીતે ચાલી શકે તેમજ ભવિષ્યમાં કોઈ યાત્રી સાથે કોઈ અપ્રિય ઘટના કે જાન માલનું નુકસાન ન થાય માટે બોટાદ રેલવે સ્ટેશન પરિસર અને એન્ટ્રી ગેટ પર ઓટો રીક્ષા ચાલકો દ્વારા થતા ટ્રાફિક જામને દૂર કરવા બાબતે બોટાદ રેલવે ઇન્સ્પેક્ટર દ્વારા રેલવે સ્ટેશન માસ્તરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં તેની નકલ મંડળ રેલવે મેનેજર ભાવનગર પરાગ અને કમિશનર રેલવે સુરક્ષાબલ ભાવનગર પરા ને મોકલી આપવામાં આવી છે સાથે સાથે સીટી પોલીસને પણ રિક્ષાચાલકોની મનમાની બાબતે રેલવે પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે બોટાદ અંદાજિત શો કરતા વધુ દીક્ષા રેલવે સ્ટેશનને ટ્રેનના ટાઈમે આવી જતી હોય છે હાલમાં રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલતી હોવાથી રીક્ષા પાર્કિંગની જગ્યા રોડ બની રહ્યો છે ત્યારે તમામ રિક્ષાઓનો ખડકલો ગેટની બહાર જામી જાય છે તેમજ દરમિયાન પાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસો નું પાર્કિંગ પણ રોડ પર કરવામાં આવે છે માટે જ્યારે ટ્રેન આવે છે ત્યારે પેસેન્જર ભરવાની તમામ રીક્ષા ચાલકો એક સાથે ગેટ સામે ખડકલો કરી કબજો જમાવી દે છે આવા સમયે પેસેન્જરને ચાલીને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બને છે આવા સમયે ત્યાં રહેલા મહિલા હોમગાર્ડ સાથે પણ વારંવાર ઘર્ષણ થતું હોય છે આથી આવા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને બેફામ બનેલા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી બોટાદમાં રેલવે સ્ટેશન પર ટ્રેનના સમય રિક્ષા ના આડેધડ પાર્કિંગથી લોકો ત્રાહિમામ્.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.