વિજાપુર ટીબી વિસ્તારમાં મણિરત્ન કોમ્પલેક્ષ નો ત્રીજા માળે નો સ્લેપ ધરાશાયી થયા - At This Time

વિજાપુર ટીબી વિસ્તારમાં મણિરત્ન કોમ્પલેક્ષ નો ત્રીજા માળે નો સ્લેપ ધરાશાયી થયા


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકામાં ટીબી રોડ ઉપર મણિરત્ન કોમ્પલેક્ષ નો ત્રીજા માળે નો સ્લેપ ધરાશાયી થયા આજુબાજુ ના ગ્રાહકો અને વેપારીઓ આવી ને પહોંચી ગયો હતો અને આ ઘટનાને પગલે ગોવિંદપુરા જુથ પંચાયત ના તલાટી સાહેબ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયૅવાહી હાથ ઘરી હતી અને છેલ્લા ઘણા સમયથી આ સલેપ પડું પડું થઈ રહ્યાં હતો


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.