દુઃખદ અવસાન ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી
માળિયા હાટીના નિવાસી અ.નિ. રંજનબેન (રમાબેન) રાજુભાઈ રતનધાર્યા ઉંમર વર્ષ ૭૩ તે રાજુભાઈ મગનભાઈ રતનધાર્યા ના ધર્મપત્ની તથા રોનીલભાઈ (કાનાભાઈ), તુષારભાઈ, તેજસભાઇ ના માતુશ્રી તેમજ જુનાગઢ નિવાસી સ્વ. જગજીવનભાઇ જીવરાજભાઈ કોટેચા ના પુત્રી તા. ૧૫/૦૫/૨૦૨૪ ના રોજ અક્ષરવાસ પામેલ છે
જેમનું ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી તા 17 ના સુક્રવારે સાંજે 4 થી 5 બ્રમ્હ સમાજ માળિયા હા ખાતે રાખેલ છે ,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.