મનપાની મિલકત વેરાની આવક એક માસમાં 100 કરોડને પાર - At This Time

મનપાની મિલકત વેરાની આવક એક માસમાં 100 કરોડને પાર


સ્કીમ શરૂ થતાં ડિસ્કાઉન્ટ મેળવવા લોકોએ વેરો ભર્યો

તિજોરી છલકાઈ

રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ચૂંટણીમાં પડ્યું હતું તે સમયે કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી દીધી છે. માત્ર એક જ મહિનામાં 100 કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.