મતદાન તો હું અવશ્ય કરીશ : પગમાં ફ્રેક્ચર હોવા છતાં બોટાદના યુવકે કર્યો મતાધિકારનો ઉપયોગ - At This Time

મતદાન તો હું અવશ્ય કરીશ : પગમાં ફ્રેક્ચર હોવા છતાં બોટાદના યુવકે કર્યો મતાધિકારનો ઉપયોગ


પગમાં અકસ્માતે ફ્રેકચર થતાં આ યુવકને ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે, પરંતુ મતદાન કરવાની દ્રઢતા તો એવી છે કે “આજ ચાહે કુછ ભી હો જાયે... મેં તો અપના વોટ ઝરૂર કરૂંગા...” ધર્મેન્દ્ર ગુપ્તા નામના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગામના મતદાર ઘોડીના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા અને અન્ય નાગરિકોને મતદાન કરવા પ્રેરકબળ પુરૂં પાડ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.